Share it Please

પત્થર


ફેંકતા તો ફેંકી દીધો
પણ પત્થર,
કપાળે જઈ તેને વાગ્યો..
લાગ્યું કે
મારા કાળજા ને
ઘાયલ કરી
કોને ખડગ થી ?
કે અજાણતા થી
પણ નહોતો ઈચ્છતો
કે પત્થર ....
વાગ્યા પછી
ઘાયલ થયેલા
કાળજા ને મારા
અને
કપાળ ને તારા
ઘા ને રુજવા
હવે હું તૈયાર છું
કે પત્થર ફેંકતા.