Showing posts with label Romantic Hindi SMS. Show all posts
Showing posts with label Romantic Hindi SMS. Show all posts

Funny Hindi SMS

Funny Hindi SMS


Ishq me ye anjam paya hai,
haath pair toote, muh se khoon aya hai
hospital pahuche to nurse ne farmaya
BAHARO PHOOL BARSAO KISIKA MEHBOOB AAYA HA

nEw SmS



























Apki aankho se ojhal ho jaynge ham,
Door kho jaynge hum,
Royenge aap lipatkar hamari yaado se,
Jab rakh bankar hawa mai kho jaynge ham..








































Ramazan ka chand daikha,
Rozay ki dua mangi,
Roshan sitara daikha,
Ap ki khairiat ki dua mangi,
May Almight Allah bless you with his
blessing in the holy month of Ramadan…

પત્થર


ફેંકતા તો ફેંકી દીધો
પણ પત્થર,
કપાળે જઈ તેને વાગ્યો..
લાગ્યું કે
મારા કાળજા ને
ઘાયલ કરી
કોને ખડગ થી ?
કે અજાણતા થી
પણ નહોતો ઈચ્છતો
કે પત્થર ....
વાગ્યા પછી
ઘાયલ થયેલા
કાળજા ને મારા
અને
કપાળ ને તારા
ઘા ને રુજવા
હવે હું તૈયાર છું
કે પત્થર ફેંકતા.

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે



કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

અફસોસ નથી


પ્રયાસો થતાં જ રહ્યા
ને મળ્યું લાંબા અંતરનું એક દિલ.
પ્રેમના તાતણે એવા બંધાતા જ
રહ્યા કે કદી તૂટે નહીં.
મળતાં જ રહ્યા પળે-પળે
ને પ્રેમના દીપ જલતાં જ રહ્યા દિન-રાત.
‘અફસોસ’ નથી આજે મને તારા નફરતનો,
પણ શીખ્યો ઘણો હું પ્રેમની દુનિયામાં કે
નફરત કરનારાઓ પણ ઘણા હોય છે. 


આ મારી ચાહત છે


કલ્પના નથી
આ મારી ચાહત છે
આજ મારો વિરામ
જ્યાં મારી ચાહત છે
ખુદ માં ખોવાયેલી એ પરી
આ ફરિયાદ નથી મારી ચાહત છે
જે તારા હોઠ પરનું હાસ્ય
એ હાસ્ય માં છુપાયેલી ચાહત છે
દોસ્તી ના નામે નથી છેતરતો
કારણ તારી દોસ્તી મારી ચાહત છે
આ એક વાર્તા કે નથી અફવા
કેમકે દુઃખી દિલ ની આ ચાહત છે
ફૂલ ના કહું કે ના કહું કાંટા
કારણ તેમના માં પણ ચાહત છે
કહું છું કેવળ છે તું મારી
આખરે તુજ મારી એક ચાહત છે

તને યાદ કરી છે


ફરી આજે મેં તને યાદ કરી છે
માત્ર યાદ  કરી છે ને
આંસુ મારા અતીત પર વહાવ્યા છે
યાદ છે મને  દિવસ
જયારે મિલન નો  પ્રથમ દિવસ
હું એને યાદગાર કહું છું
મારા મિત્ર ની તું મિત્ર છતાં
આંખો મળી અરસ-પરસ આપણી
કે  ઘટના ને મેં યાદ કરી છે
યાદ છે મને  દિવસ
જયારે પાસે ની જગ્યા માં
હું તારી પાસે ગોઠવાયો હતો
એક અજાણી ડોશી ની મશ્કરી
તારા ચહેરા પર મુશ્કુરાહત લાવી હતી
કે  ઘટના ને મેં યાદ કરી છે
યાદ છે મને  દિવસ
દસ દિન ના  નાના ટુકડાઓ
હું એને મુલાકાત કહું છું
જે મેં તારી સાથે વિતાવ્યા હતા
હજી પણ  યાદ કરી ને
માંરી એકલતા માં હું ખુદ ને હસાવું છું
કે  ઘટના ને મેં યાદ કરી છે

યાદ છે મને  દિવસ
જયારે સાંજ ની લોકલ ની  મુસાફરી
હું એને મુસાફરી કહું છું
લઈને આવી હતી  પરી જેવી મિત્ર
નામ પણ હજી  યાદ છે ; ને એમાં તમે
થોડા પાગલ થોડા નટખટ લાગ્યા હતા
કે  ઘટના ને મેં યાદ કરી છે
યાદ છે મને એવા ઘણા દિવસ
જે એક સરવાળો કરતા અગણિત છે
જયારે આજે હું વિદાય લઇ રહ્યો છું
તમારી સાથે થી તમારી વચ્ચે થી , બસ
કારણ કે  મારો પ્રેમ છે કહ્યા વગર નો
જયારે સમજી શકો મને તો સમજી જજો
કે હું " સ્મિત " હતો સરવાળે સ્નેહ નો
અને હું મારો પ્રેમ છોડી જી રહ્યો છું
ફરી આજે મેં તને યાદ કરી છે
માત્ર તને મેં યાદ  કરી છે

Once upon a time custom and handcrafted were hallmarks of luxury items. Today anything expensive enough for a niche group with disposable income is considered luxury, regardless of make and quality. Pierre-Thomas Lambert wants to echo that past with a concept called Unique Time. You choose the mount, face, frame, strap, and mechanics. Everything is crafted from the finest materials in the utmost detail. Truly a one of a kind Unique Time (piece).
Designer: Pierre-Thomas Lambert


આ દિલ તને યાદ કરે છે



તડપે છે આ દિલ જયારે યાદ તને કરે છે
વારંવાર આંખો મારી આંસુ ઓથી પત્ચ્યાતાપ કરે છે
જે નામ થી ઉગતો સુરજ ને ખીલતી સવાર
જે નામ થી ખીલતા પુષ્પો ને રેલાતી બહાર
આજે એ નામ હર કોઈ ના કાને અથડાતા
બદનામી ના શબ્દો મુખથી ફેલાયા કરે છે
ચાહત સુકાતી નહોતી , મન માં દુખ નહોતું
તું પાસે ના હતી ને તારી યાદ સાથે ના હતી
આજે બની અપ્સરા ઉભી છે સામે મારી
છતાં મન દિલ ને આત્મા તને અનદેખા કરે છે
શું ભૂલ હતી એ મારી કે તને પ્રેમ કર્યો ?
શું ખોટી હતી એ લાગણી જે તારી સાથે લગાડી ?
વીતેલી હર એ યાદો ને વાગોળતા
મારા રોમે રોમ નફરત ના સરવાળા કરે છે

Hindi SMS – Dil Ki Baat, Shayarana Andaz!



Hindi Love SMS 

Ek Gujarish Hai Tujhse Zara Tham Ke Barasna,
Aa Jaaye Jab Mera Mehboob To Phir Jamm Ke Barasna,
Yun Pehle na Barasna Ki Wo Aa na Sakey,
Aa Jaaye Mere Pass To Itna Barasna Ki Wo Ja Na Sakey..

----------------------------------------------------------------------------------------------------------------------------------

Romantic SMS


Dil Roya Par Aankhon Ko Rone Na Diya
Sari Sari Raat Jage Khud Ko Sone Na Diya
Itna Karte Hai Yaad Aap Ko
Par Is Baat Ka Ehsaas Aap Ko Kabhi Hone Na Diya…
---------------------------------------------------------------------------------------------------------------

Romantic SMS

Dil ki mehfil mein ujala kijiye,
Roj pyaar bhare sms kiya kijiye,
Zindagi khubsurat ban jayegi dear,
Apno k liye thoda waqt nikala kijiye…

---------------------------------------------------------------------------------------------------